આખો સાગર નાનો લાગે
જ્યારે " મ " ને કાનો લાગે.

શક્તિશાળી મા છે એથી મોટું કોઈ નથી
ભ્રહ્માંડનો નાથ કાનો...પણ મા થી મોટો ઈ એ નથી.

#શકિતશાળી

Gujarati Shayri by Sandipsinh : 111450624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now