શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે ગીત ગમગીન બને ત્યારે ગઝલ બની જાય છે લાગણી અને પ્રેમ ની આ વાતો છે પલળે તમારું હૈયું ત્યારે પ્રેમ ની શરૂઆત થાય છે
#શરૂઆત
લી:જય મોદી

Gujarati Romance by Jay Modi : 111456301

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now