" માનવી માનવ થાય ?? "

પશુ, પક્ષી, પ્રાણી થી,
ને ફળો, ફુલો, વનસ્પતિ થી,
છે પ્રકૃતિ #સુશોભિત ;

વિકૃત, વિચાર વિહીન, વામણો,
વ્યક્તિ વર્તતો વિનાશી રીત થી,
થાય માનવતા દૂષિત.

😔😭😔😭😔😭

- યોગેશ બી ઠક્કર 😔😑😶

#સુશોભન

Gujarati Blog by Yogesh DB Thakkar : 111460023

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now