#વિવેકી
વિવેક, વિનય અને વિનમ્રતા નો
મહાસાગર એટલે શ્રી ક્રિષ્ના
એે ક્રિષ્ના એક જ તો છે કે જે દરેક
સ્ત્રી માત્ર ના પ્રેમ મા તેની અનુભૂતિ સમયી છે
દેવકી, યશોદા, ગોપી, રાધા, સુભદ્રા,
કૂબજા, કુંતી, રુક્મિનિ, સત્યભામાં, દ્રૌપદી
છે એમણે જીવનમાં ક્રિષ્ના ને સમાવેલા
એે મહાસાગર ના પ્રેમ માં ડૂબેલા
સ્ત્રી નું હ્રદય હોઈ, મન હોઈ કે પછી બુધ્ધિ ,છે
વિવેક થી ભરેલી એટલે જ તો એનો પ્રેમ છે વિવેકી
એે વિવેક ને આદર આપનાર કોઈ પુરુષ હોઈ
તો એે છે માત્ર ક્રિષ્ના ક્રિષ્ના અને ક્રિષ્ના
ક્રિષ્ના જન્મ્યા કે ધામ માં ગયા ત્યા સુધી માત્ર
સ્ત્રી ના માન સમ્માન અને આદર માટે લડ્યા
અને એટલે જ તો હતુ સંકટ થી ભરેલું એમનું જીવન
છતા પ્રેમ નો સાગર કહેવાયા મારો ગોવિંદ ....