*દુખના ઢગલામાંથી સુખને ચાળી લઈશું..*
*સાથે હોઈશું તો સઘળું સંભાળી લઈશું..*
*"માંગવું છે પ્રભુ પાસે બસ હવે એટલું જ,*
*'ટેસ્ટ' મારો માનવતા નો પોઝિટિવ આવે..!"*✍
હરેશ...

Gujarati Thought by Ahir Haresh : 111461497

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now