તારી આંખો નો એ અનહદ પ્રેમ.
તારા ગાલ નું એ ઘાયલ સ્મિત.
તારા હોઠ ની એ બેપરવાહ મસ્તી.
તારા શરીર ની એ બેસમાર સુવાસ.
તારી પ્રેમ ભરેલી એ લાગણી.
તારી બાંહો મા રેવાની એ મજા.
નથી પામી તને કયારેય પણ,
છતાં છૅ, તને પામ્યા નો આનંદ.
એજ તો છૅ સાચો પ્રેમ.
જે તુ મને, હુ તને
એક મેક મા પડે બને.. (મારી ગાંડી)
written by Rj.Pravin