બધું જાણવા છતાં પણ
અજાન બનું છું
ભરોસો પુરો હોવા છતાં પણ મર્યાદા રાખું છું
ફુલો ની મેહફીલ માં કાંટાને પણ
સન્માન આપું છું
જૂની ખટપટ વાતોને ભૂલીને પણ
સંબંધો સાચવવા
મૌન રહેવા માંગુ છું
શબ્દમમૅ ની ભાષા થકી
માણસાઈ પર તાજ રાખું છું...
ફરી ફરી તમને યાદ કરવા...અજાન બનું છું..
*અજાન વીરુ*