Gujarati Quote in Religious by jyotsana Thakor

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જગતમાં ઉન્નતિ નું સ્થાન ખૂબ જ ઊંચું હોય છે,
મારે આ ઉન્નતિ થકી પામવું છે તને,
ઉન્નતિ ના શિખરો ચડતા ચડતા,
કદાચ હુ થાકીજાઉં,
તો મારો હાથ પકડી ને મને સહારો આપજે.
મારી એ ઉન્નતિ થી, તારા દિલ માં સ્થાન પામવું તે હશે, મારૂ ચરણ બિંદુ.
ભુખ્યાને ભૂખ અને તરસ્યાને તરસ,
છીપાવે તે છે તેના માટે ની ઉન્નતિ તેમ,
વર્ષો ની આસ ને પલ માં પુરી કરે તે છે,
તેના માટે ની ઉન્નત જિંદગી.
તારૂ મુખડું જોઈને, ઉન્નત બને છે મારૂ મન ,તે
છે મારા માટે ઉન્નતિ.
ઘણી વખત પડી પડી ને પણ,
સપનાઓ રૂપી આકાશ ને
આંબવા નું જે સપનું હોય છે,
તે છે તેના માટે ના ઉન્નતિ ના દ્વાર
ખોલતી જિંદગી.
તારા રૂપ નો અફીણી,
બનીને સદા તારા
એ રૂપ ને પંપાળતો રહું ,
ઉન્નત જિંદગી માં સદા વહેતો રહું.
બસ ઉન્નતિ મારી આ જ છે.

✍️માહી.

Gujarati Religious by jyotsana Thakor : 111479749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now