મુજ ચૈતન્ય હૈયામાં, આરોપિત ભાવ છે,
નીલમય ચેતનાનો જ, પ્રાકૃતિક પ્રભાવ છે;

અક્ષર છે ‌ક્ષર માં, ક્ષરિત રસભર ત્રિગુણી,
માયિક તાણાવાણા માં, પ્રેમનો સ્વભાવ છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111482493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now