#હૂંફ

હદય કુંજ માં , હુંફ આમ ફૂટે છે,
ભાવનાત્મક રીતે,સ્પંદનો ફૂટે છે;

વહેતી હવાની લહેરખી મધુ મયી,
ચૈતન્ય દિલમાં, દિવાનગી ફૂટે છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111485635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now