Prem_222:
મોસમ નો પહેલો આવ્યો ને તમે યાદ આવ્યા,
યુવા હૈયાઓ ને જુઓ ને કેવા હિલોળે ચડવ્યા,
યાદ છે મને એ આપણી મોસમ નો ધોધમાર વરસાદ,
કેવો હતો મીઠો એ પવિત્ર પ્રેમનાં પહેલાં મિલન નો સ્વાદ,
તારા હોઠ પર લાગેલી એ ચોકલેટ નો મીઠો ટેસ્ટ,
તારા સ્પર્શ થી આવેલો મારા હૃદય નો ધબકાર બેસ્ટ....
અને ઘણું બધું.... મારી ડાયરી માંથી.
#જુવાની