Gujarati Quote in Religious by jyotsana Thakor

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝેન
#ધ્યાન #

શ્રી ક્રિષ્ન સરણમમ,
મારુ ધ્યાન તારા માં એકાગ્ર થાય,
તેવી શક્તિ આપ,

આ કળયુગ રૂપી જાળ માં,
મારુ ધ્યાન આમતેમ ખૂબ ભટકે છે,
તારું મોહક સોહામણું મુખ જોઈને,
મારુ ધ્યાન તારા માં કેન્દ્રિત થાય છે,
ફરી થી મોહ રૂપી જાળ માં ,
મારુ મન ફસાઈ જાય છે.

હે ઈશ્વર.......મને તારા માં ધ્યાન એકાગ્ર ,
કરવાની શક્તિ આપ.....

હે ઈશ્વર ....જેથી મારુ આ ચંચળ મન,
સ્થિર રહે તારામાં.

અને મને કન્હૈયા....... તારી સદા અનુભતી થતી રહે,
મારો સદા તરશ્યો આત્મા તૃપ્ત રહે તારામાં.

મારી આ પામળ જીવ ની જન્મો જન્મ ની તરસ તૃપ્ત થાય.કાન્હા.........

મારી આંખો ના અશ્રુધારા થી તારા ચરણ સ્પર્શ કરી શકું અને મારું મન સદા હળવું રહે તારા ધ્યાન માં.

મારો પ્રેમ તારા પ્રતિ તે જ છે કે...... પ્રતિદિન .....તારું જ રટણ મારા ચીત માં ધરજે...કાન્હા.

સદા તારો સંગાથ,
તારું ધ્યાન,અને બસ તારી જ,
અનુભૂતિ જ જોઈએ.સદા.......સદા.......સદા.....

મારા આ અશ્રુ થી તારા ચરણ ધોવું સદા.....
તારા ચરણો ધોઈને ને મારા અશ્રુ પવિત્ર થાય.
તારું ધ્યાન જ મારા માટે બધું જ છે.પ્રતિદિન......
શ્રી ક્રિષ્ન સરણમમ.....
શ્રી ક્રિષ્ન સરણમમ......
શ્રી ક્રિષ્ન સરણમમ.......

Gujarati Religious by jyotsana Thakor : 111492459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now