કુંમકુંમ....
ભાલનુ કુંમકુંમ બનાવી જીવી તને,
ભલે એને નામ કઈ ન મળ્યુ......

એના મનથી તારી થઈ ગઈ,
ભલે એને માન મળે ન મળે.....

જરુરી નથી સમજે તુ એને,
જવાબદારી એ મનથી સમજી ગઈ.

🍁મીતા🍁

English Thought by Radhika : 111495691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now