Free Gujarati Poem Quotes by Chhaya Makwana | 111497419

મોસમ થી મજબુર છું લખવું જ પડે છે.
કોઈ કહે ન કહે એની યાદ ધોધમાર પડે છે.
કાગળ માં મારા સપના રડે છે.
પુછે કે,.
તે છોડ્યું બધુ જેના માટે.
એનો પ્રેમ શું? બેહિસાબ પડે છે.?

sayra...🍁

Baraiya Mitesh 2 years ago

Good work you doing

View More   Gujarati Poem | Gujarati Stories