દરેક માં-બાપ, પોતાના સંતાનોને સંસ્કાર આપવામાં જો "સક્ષમ" હોત ને, તો સંતાનો પોતાના માં-બાપને વૃદ્ધાશ્રમ ના મોકલેત.જે સંતાનો માં-બાપના સંસ્કારોથી "સક્ષમ" છે. ત્યાં જ આજે સંયુક્ત કુટુંબો જોવા મળે છે.
#સક્ષમ

Gujarati Thought by Hiren K Chudasama : 111501654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now