રાખી'તી પુરી
સાવધાની પ્રેમમાં,
છતાંય પડ્યો?

છોડી અધૂરી
વાત, કૈં વહેમમાં
આંસુએ વહયો!

રાખી કાળજી
ઘણી, તોય પ્રીતનો
અભાવ જડ્યો!

છેડી માંગણી
સાથની સહજ, તો
સ્વભાવ નડ્યો!

છંછેડી હૈયું
ઉકળતું, ભીતરે
દાઝ રે લાગ્યો!


- - કેતન વ્યાસ




#સાવધાની

Gujarati Hiku by Ketan Vyas : 111504120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now