સમડી ની ઊડવા ની ગતી જોય ચકલી કોય ડિપ્રેશન મા નથી આવતી ...

એટલે જ કહું છું
કે જીવો મન ભરી ને જીવો.

એમાં #નુકસાન કોય ને નથી નવા નું ...
પણ જીવન જીવવાની મજા જરૂર આવસે..

Gujarati Blog by Kashyap Parmar : 111505338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now