#આતુર
આતુરતા... રાહ જોવી... ♥️📈..
"આતુરતા ત્યારે જ આવે જયારે એ વસ્તુ કે વ્યક્તિ આપડા મનમાં પુરેપુરી રીતે છવાઈ ગયું હોય"..... !✍️
ઘડિયાળના કાંટા ની ટીકટીક સાથે હ્રદયના ધબકારાની ટીકટીક 💞
(example...,
વારંવાર ફોનમાં msg નો reply કે પછી ફોનની રાહ જોવી ..📞 !
કોઈ વસ્તુ online મઁગાવી હોય તો વારંવાર status ચેક કરવું.. !📲
કોઈ પરીક્ષાના પરિણામ ની આતુરતા.. જે આપડા કારકિર્દી ને સફળ બનાવાનું હોય.... !📃)
-dh@r@✍️