#ધરતીનું ઊંડાણ માપી શકો તો માપો,

એના ઋણનું મૂલ આપી શકો તો આપો.

મળે છે કોઈ ક્ષિતિજ પર આભ ને ધરા,

ત્યાં સુધીનું અંતર કાપી શકો તો કાપો.


- "લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi : 111510455

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now