ઊપર રહેવાથી ઉંચાઈ મળતી નથી,
નીચે રહેવાથી નીચ ન કહી શકાય,

કારણ ;

બાજ સૌથી ઊપર ઉંચાઈ પર ઊડે,
તો શું તેને શ્રેષ્ઠ ગણી શકાય?

આપના પ્રતિભાવો આવકાર્ય

#બાજ

Gujarati Thought by Pushkar Gondaliya : 111513713
Pushkar Gondaliya 6 years ago

બરાબર , પણ ઊંચાઈ મળ્યા પછી કોઈનો શિકાર ?

Mastermind 6 years ago

પુષ્કર, બાજ ને જે જોઈએ છે તે તેનો શિકાર, તેને માટે સર્વોચ્ચ ઊંચાઈ જ યોગ્ય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now