"સમજદારી વફાદારી",
"ફિતરત" છે મારી.

ચાલ્યો જાવ તારા થી દુર
એ "નસીહત" છે તારી.

મા બાપ ના "સંસ્કાર" અને "પરવરિશ",
"વસિયત" છે મારી.

એની "શૂન્ય સમાન"
"કિંમત" છે તારી.

હાર્દિક❤️🙏

Gujarati Motivational by Hardik Boricha : 111515043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now