હું બનુ કલમ, તુ શબ્દ બની આવ.
હુ બનુ બંસી , તુ સૂર બની આવ.
હુ બનુ શબ્દ ,તુ કવિતા બની આવ.
હું બનુ *હોડી* , તુ હલેસુ બની આવ.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111515315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now