મધરાત ના ભૂત વિશે તો કોઈ અનુભવ નથી,
છતાંય કેટલીક વાર બોલાઇ જાય છે,
સાવ ભૂત જેવો છે તું
અને બદલામાં ઝાપટ સાથે ચોકલેટ પણ મલે છે,
સાચું કહોને કેવા હશે આ ભૂત!
#ભૂત

Gujarati Thank You by Alpa Maniar : 111517668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now