ખુશીની પળોના સંગ્રહ પર હવે
વેદનાઓ ભારે પડતી જાય છે
ક્ષમતા નાજુક દિલની મુઠીભર
લાચાર છું છતાં સમાવવી રહી
#સંઘરવું

Gujarati Blog by Firdos Bamji : 111520469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now