હું પણ ઉજાસ ફેલાવી શકું...

ગામના છેવાડે એકલતા મારી
એક પતંગિયાની રાહમાં નિસ્તેજ
ક્યારેક તો આવશે એ જ્ઞાનપીપાસુ
ભેગાં મળી જ્ઞાનનો ઉજાસ ફેલાવશું...

...બંધ પડેલી શાળાનો ઊજાસી આશાવાદ...

- પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111520663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now