અંતરંગ ભડકે બળી રહી છે ઊર્મિ, કહે શબ્દોને સાજા થાવ....
પ્રેમમાં ભલે ને મળી છે ખોટ, પરંતુ પ્રેમ તમે સાજા થાવ....
ગઝલની દુનિયાના તમે નદીનાં બેઉ કિનારાં....
ઉદ્વલિત ઉલ્લાસનાં સરનામે, ગઝલ નામે તમે સાજા થાવ...
#સાજા થાઓ

Gujarati Shayri by Vora Divya : 111521543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now