તું મને સમાવે તારામાં
દરિયાની જેમ,

અને હું ખુશીની મારી તટે આવું,
ફીણ ફીણ થઈને!

Gujarati Romance by Chirag Vora : 111522165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now