#મુશ્કેલ

હ્રદયના ભાવથી તને જ પ્રેમ કરું છું,
બસ આમ જ ચુપ રહીને પણ તારી જ વાત કરું છું.
પામવી તો #મુશ્કેલ છે તને,
પણ
છતાંય ઈન્તઝાર તો તારો જ કરું છું...

Gujarati Blog by SMChauhan : 111524710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now