છેલ્લે સુધી સબંધ નિભાવી જાણું છું આ વાત ની ચર્ચા સરેઆમ થઈ એટલે જ જોને,

આ મુશ્કેલ પરિસ્થિતિ પણ ક્યાં સાથ છોડે છે.

✍️પ્રેમ - આનંદ
#મુશ્કેલ

Gujarati Whatsapp-Status by Pramod Solanki : 111525100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now