આંખોના આંસુ જોય હૃદયે પૂછપરછ કરી,
કેમ આ આંસુ પાંપણમાં છુપાવી રાખ્યું છે..?

આંખોએ સુંદર જવાબમાં પ્રશ્ન પૂછ્યો કે,
શું મારા સિવાય તેં તારું દુઃખ કોઈને બતાવી રાખ્યું છે..?

- પરમાર રોહિણી " રાહી "

#પૂછપરછ

Gujarati Shayri by Rohiniba Raahi : 111528807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now