મરેલાઓ ની થાય છે અહીં #પૂછપરછ
જીવતાં ને મળ્યા ને વિતે છે વર્ષો વરસ

ભગવાન તારી બનાવેલી આ દુનિયામાં
તને પણ યાદ કરે છે જ્યારે હોય ગરજ

#પૂછપરછ

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111529169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now