કર્યા હશે કોઈ પુણ્ય #કર્મ મેં...
નક્કી પૂર્વ જન્મમાં...

મળ્યા છો આપ મને...
એથી જ આ જન્મમાં...

નથી સાથ તારો મારો...
કોઈ એક જ જન્મમાં...

સાથ તો છે આપણો...
પ્રત્યેક જન્મોજન્મ માં...

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Shayri by Khyati Soni ladu : 111536264
Asst.Proff.Nandan Patel 4 years ago

Khub j saras .. nice.. effective 👌🏻👌🏾👌🏻👌🏽👌🏾👌👌🏽👆👆👆 https://www.matrubharti.com/bites/111536705

Ketan Vyas 4 years ago

Khub j saras .. nice.. effective 👌🏻👌🏾👌🏻👌🏽👌🏾👌👌🏽👆👆👆 👇👇👇👇👇👇👇👇👇👇 https://quotes.matrubharti.com/111535527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now