" મારી ડેલીએ આવે છે શ્યામ ... "

મારી ડેલીએ આવે છે શ્યામ કોણ માનશે ??
મારા સઘળાં કરે છે એ કામ કોણ માનશે ??

વહેલી સવારે મને વ્હાલ થી જગાડે ને એય
પાછું વાગ્યાં પહેલાં એલાર્મ કોણ માનશે ??

સવારે જગાડી મને યાદ અપાવે મારા સ્નેહીઓ
-સંબંધીઓ અને નામ, ઠામ કોણ માનશે ??

ભુખ લગાડે ,સ્નેહ થી જમાડે ને સમજાવે કે
ભોજન છે વિશ્વાનર નું અનુષ્ટાન કોણ માનશે ??

વાંચું ગીતા ને મારી પાસે જ ઉભા હોય એ
મને કરાવે કર્તવ્ય નું ભાન કોણ માનશે ??

મારી ડેલીએ આવે છે શ્યામ ...

- યોગેશ બી ઠક્કર 😊

કૃષ્ણ જન્મ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
💝🎇🌠🌟💖🎊🎉😊😇💫💐
🥀🌺🍚🕛🌦️🌈🎆✨🎈

#કેરળ
#કેવળકૃષ્ણ

Gujarati Poem by Yogesh DB Thakkar : 111539459
Yogesh DB Thakkar 4 years ago

Thank you so much vipul patel😊😊

Yogesh DB Thakkar 4 years ago

Thank you so much YP😊😊

Yogesh DB Thakkar 4 years ago

આભાર 😊😊 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ💐💐🎇🌠🎊🙏🙏

Yogesh DB Thakkar 4 years ago

આભાર શેફાલી મેમ 😊😊 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ💐💐🎇🌠🎊🙏🙏

Shefali 4 years ago

વાહ.. મસ્ત

Yogesh DB Thakkar 4 years ago

Thank you so much to all for your likes and love😊😊 Very happy janmatshami 💐💐🎂🎂😊😊 🎉🎆🌈😇🎈✨🌦️🕛🍚🌺🥀💐 💫🎊🌟🌠🎇⭐️⛺️🙏💖💝

Yogesh DB Thakkar 4 years ago

એજ આજે જન્માષ્ટમી નાં દિવસે કેરળ નહીં ને બીજું ય કાંઇ નહીં કેવળ કૃષ્ણ 🙏🙏⛺️⭐️🎇🌠🌟🎊💫💐🥀🌺🍚🕛🌦️✨🎈😇🌈🎆🎉😊😊

Pintu Bhatti 4 years ago

I like ur hastage #કેવળ કૃષ્ણ

Yogesh DB Thakkar 4 years ago

Happy janmatshami🌈🎆🎉🙏🙏😊😊

Yogesh DB Thakkar 4 years ago

Thank you pintu bhatti 😊😊

Pintu Bhatti 4 years ago

https://quotes.matrubharti.com/111539252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now