સુંદરતાની પ્રશંસામાં સહજ સ્ફુરે છે-
"વાહ! ઈશ્વરે નવરાશની પળોમાં સર્જન કર્યું હશે!"
સાચું છે. માનીએ પણ છીએ. ખરુંને?
તો પછી..
"ચીતવૃત્તિના અને ચીટવૃત્તિનાં ચક્કાજામ ટ્રાફિકમાં આપણાં મનને પણ થોડી નવરાશની પળો કેમ ન આપીએ - સુસર્જન માટે?
#નવરાશ
~|~ કેતન વ્યાસ

Gujarati Blog by Ketan Vyas : 111543098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now