ચાલાકી વાપરી તમે હાથનું તો લઈ શકો,
પણ કિસ્મતમાં લખેલું છે એ કેમનું લેશો?

જમીનોના માલિકો, દટાઈ ગયાં જમીનમાં,
દોલત એમ જ રહી ગયી, મર્યા પછી કોને દેશો?

જેમણે પ્રેમ આપ્યો એવા પામ્યા છે સદેહે ઈશ ને,
સાથે આપી સેવા થયા છે અમર, એમને શું કહેશો?

માન્યું કે અમે છીએ મજબૂત હૃદયના માણસ,
આપ્યું છે દુઃખ અમને તમે, શું તમે પણ એટલું સહેશો?
- તેજસ
#ચાલાકી

Gujarati Shayri by તેજસ : 111547167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now