ચાર વર્ષના લાંબા ઇન્તજાર પછી આજે સલોનીને રોહિત તો નહીં પણ એનો પત્ર મળ્યો. સલોની ને તો જાણે હરખ માતો ન હતો. એને તો માની લીધું કે રોહિત આજે પત્ર માં કહી જ દેશે કે,' ઘરે તારા ને મારા સબંધ માટે બધા માની ગયા છે. હું તને લેવા આવું છું.'પણ આ શું! વાંચતા વાંચતા સલોનીના આંસુ રોકાતા નહતા. કેટલાય અસ્પષ્ટ વાક્યો વચ્ચે સબંધનો અંત થતો સ્પષ્ટ વંચાય રહ્યો હતો.
#અસ્પષ્ટ

Gujarati Good Evening by Ravina : 111551773
Bhavesh 4 years ago

વાહ અસ્પષ્ટ શબ્દ થકી સ્પષ્ટ વાત

Vidya 4 years ago

Waahhh... ટૂંકમાં ઘણું....

Ravina 4 years ago

આભાર દી

Ravina 4 years ago

વાહ.. ગહન...

ધબકાર... 4 years ago

છે એ તો...😜

ધબકાર... 4 years ago

એ તો હાજર છે...😜

jd 4 years ago

Koik to hse ne je look karta swabhav ne mahtav aapti hse

Ravina 4 years ago

આભાર ટિયા

Ravina 4 years ago

વાંચ્યું ખરું?

Ravina 4 years ago

તું ચિંતા ના કરીશ.. તને તો જોઈ ને જ ના કહી દેશે...

Ravina 4 years ago

ના હજુ 2 3 ભાગ આવશે... એમાં ખબર પડશે🤣🤣

હરિ... 4 years ago

🙄🙄 bhai..સુનિતા ભાભીનો ચાલશે એ મોકલી આપીએ..!? 😜🤔🤔

Ravina 4 years ago

સલોની નો નથી.. રોહિત ની પત્ની નો આપુ?

હરિ... 4 years ago

એટલે ટૂંકમાં સંબધ નો અંત એમ ..!? 🤔

ધબકાર... 4 years ago

ખરું...👌👌👌 જરાક સલોની નો નંબર આપજો.. હું વાત કરી લઈશ...☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now