ઘર ના ફળિયામાં મોરપીંછ પડ્યું છે .
કદાચ ' મોર' આવ્યો હશે.
મે કહ્યુ... તમારી કોઈ ભૂલ થાય છે.
"કૃષ્ણ" પણ હોઈ શકે છે .
વાત વિશ્વાસ ની જ છે પછી શું .....

Gujarati Thought by Jaydip : 111552154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now