મન, બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, પ્રવૃત્તિ ને પ્રકૃતિ સૌએ,
સ્વીકારી શરણાગતિ, હૈયે ધબકતા આક્રમણથી;
ઈચ્છા, અપેક્ષા, વિચારો, ને 'હું'; મૂક્યું બધું નેવે,
આવકારી પ્રણય-રીતિ, 'હૈયે' તારા પગપેસારાથી.

~|~ કેતન વ્યાસ
#આક્રમણ

Gujarati Shayri by Ketan Vyas : 111553846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now