#આક્રમણ

શરીર માં હામ છે બસ ચાલવાની જ નેમ છે,
ક્યાં ડર છે દુશ્મનો ના આક્રમણ ની,
તેને ખતમ કરવાની નેમ છે,
શરીર માં હામ છે બસ ચાલવાની જ નેમ છે,
બસ ચાલવાની જ નેમ છે.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111553929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now