તારા મીઠા શબ્દો રૂપી તીરે મારા હ્રદય પર આક્રમણ કર્યું

ઘાયલ હદય થયુ ને આંખો માંથી ખુશી ઓનું આંસુ પડ્યું

હાર કે જીત એ મહત્વ ની નથી રહી મારા માટે

તારા વિના અધૂરું છે આ જીવન એવું અહેસાસ થયુ...S.Thakkar

#આક્રમણ

Gujarati Blog by Sraddha : 111554069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now