જ્યારથી જોયું છે,
તારી અદાઓ નું કામણ;

થતું રહે છે દિલ પર,
તારી યાદોનું જ #આક્રમણ ;

મનમાં થાતું રહે છે,
તારા વિચારો નું જ ભ્રમણ;

લાગે છે થઈ રહ્યું છે,
તારા મારા દિલ નું સંક્રમણ;

મેં તો આપી દિધું છે,
મારા પ્રેમ નું તને નિમંત્રણ;

તું પણ સ્વીકારી લે,
મારા પ્રેમ નું આ આમંત્રણ;

#આક્રમણ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111554164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now