કોઈ માગે જન્મ નો દાખલો
કોઈ માગે મરણ નો દાખલો
કહેવાય છે છઠ્ઠી માં વિધાત્રી લેખ લખી જાય
જન્મ મરણ ના રોનક અને ખાલીપા ના અજંપા ની ગણતરી ના
પાના ની વચ્ચે સંપૂર્ણ પુસ્તક સંકેલાઈ જાય...!!arvik
#દાખલો

Gujarati Book-Review by Archana Ruparel Mashru : 111557180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now