જેમ સૂરજ ની ગેરહાજરીમાં ,
દિપક ની એક નાની જ્યોત
ઝળહળી કરે છે પ્રકાશ ને ઉજાગર

પૂંછશે નઈ કોઈએ આગિયા ને ???

કેમ કરી એને ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ
દર્શાવી એ અંધારા ને.

થયો પોતાની જાતે જ ઉજાગર......!!


#ઉત્કૃષ્ટ

Gujarati Poem by jagruti solanki : 111557889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now