રોજબરોજ આસપાસમાં કેટકેટલું બન્યા કરતું હોય, દરેકમાંથી કંઇક શીખવા, સમજવા કે માત્ર વિચારવા પણ મળી જાય.. આવી જ ઘટનાઓ, લોકો કે અનુભવોમાંથી નીપજેલું જે કંઈ પણ છે તે આર્ટીકલ સ્વરૂપે આપને માટે 'વિથ લવ સ્વાતિ' તરીકે લાવી છું... 💝

વાંચીને કહો કે આપનું શું કહેવું છે અલગ અલગ વિષયો પર... અને હા સ્ટાર આપી પોસ્ટ કેટલી પસંદ પડી એ કહેશો તો બહુ ગમશે... 🤩👍
-
-
-
https://swatisjournal.com/with-love-swati/

#series #articles #GujaratiArticle #people #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Gujarati Blog by Swati Joshi : 111566133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now