બધાંને એમ છે, પોતે જ સવાયું છે
ખરેખર કોણ આખું ઓળખાયું છે
ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે
બધું ''એની'' રીતે જ ગોઠવાયું છે.
હ્રદય પર હાથ રાખીને પૂછો તમને
તમારાથી, તમારું પણ થવાયું છે

-Chakly

English Shayri by Chakly : 111566367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now