"તકનો દરવાજો મેહનતથી ખુલ્લે છે"

એક પ્રાચિન કથા મા એક ગ્રીક ભગવાન ની પ્રતિમા નુ વરણન છે જેને "Statue of Opportunity" તરીકે ઓળખવામાં આવે છે. આ મૂર્તિ ના માથા ના આગળ ના ભાગમાં આંખ આડા લાંબા વાળ છે, મતલબ જેનાથિ તેની આંખો ઢંકાયલ છે અને પાછળ ના ભાગમા વાળ નથી, મતલબ લપસણો ભાગ છે. મતલબ આ સ્ટેચ્યુ દુનિયાને એવુ કેવા માંગે છે કે જ્યારે માણસ ને તક મળે છે તો તે તક ને આંખો થી જોય નથી શક્તો કારણ કે  તેની આંખો વાળ થી ઢકાયેલ છે અને જો તક આવે તો તે તરતજ જતિ રહે છે કારણકે માથા ના પાછળ ના ભાગમા વાળ નથી, અટલે કે તે તેને પકડી નથી શકતો.

Manoj Navadiya લિખિત વાર્તા "તક ની શોધમા" માતૃભારતી પર ફ્રી માં વાંચો.

https://www.matrubharti.com/book/19879928/tak-ni-shodhma

Gujarati Thought by મનોજ નાવડીયા : 111567757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now