કામચલાઉ
ઓન ડિમાન્ડ,ફેસન કે જરૂરિયાત,બુરી આદત,મજબૂરી કારણ ગમે તે હોય
પરંતુ
આ કામચલાઉ વાળી માનસિકતાનુ ચલણ જોરમાં વધતું જાય છે.
અને આને આધુનિકતા મા ખપાવી, સમયનું ખોટું બહાનું બનાવી, એક્બીજાને પ્રેક્ટિકલ બનવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ
આના ચલણથી માત્ર કામ ચાલે છે, "નામ નહીં"
#કામચલાઉ