એકરૂપ ભ્રમ રૂપ, એક ચરિતાર્થ પૂર્ણ રૂપ, પરમ ધર્મ ગુણ રૂપ, ગુણે ગુણે સાધિકે..!
એક સાધક અખંડ ધૂન, એક ભક્ત ભક્તિ ધૂન, એક સંત સમાજ સેવા ધૂન, એક પરમ તત્વ ગુણે ગુણે સાધીકે..!
પરમ તત્વ પંચ ભૂતો સર્વે ભૂતો સાધિકે, એકરૂપ અમર તત્વ લાખો ગુણે સાધિકે, "સ્વયમભુ" ગુણે મહાદેવા, સર્વ દેવો દેવો ગુણે ગુણે સાધિકે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"