દુષ્ટ મનમાં ઘેરાયા વિચાર
નહીં થવા દે આ નૈયા પાર
જાગી જા તું અંતરમનથી
અહંકારને ખંખેરી નાખ
આ અંધકાર રૂપી જીવનમાં
જ્ઞાન ની જ્યોત જલાવી જાણ

Gujarati Religious by Pinky Patel : 111570544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now