તું કહે છે......... ખાલી હાથે શું મળે....???
પૈસા ખર્ચો તો જગત આખું મળે
પણ
પણ બોલો સોદો કરવા હું તૈયાર છું,

કેટલામાં મારું બાળપણ પાછું મળે....!!!!😇😍

- HRV✍️

-HRV

Gujarati Quotes by HRV : 111570840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now